Roundup

Asian Games 2026 Medal Tally : ભારતના ખાતામાં 26 મેડલ,જાણો મેડલ ટેલીમ…

Asian Games 2026 Medal Tally : ભારતના ખાતામાં 26 મેડલ,જાણો મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને

એશિયન ગેમ્સ 2026માં વિવિધ રમતોની સ્પર્ધાઓ વચ્ચે મેડલ માટેની રોમાંચક જંગ ચાલી રહી છે. ઉપલબ્ધ મેડલ ટેલી મુજબ ચીન 166 મેડલ સાથે પ્રથમ સ્થાને છે.ચીને અત્યાર સુધી 103 ગોલ્ડ,38 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.જાપાન 119 મેડલ સાથે બીજા સ્થાને છે.જ્યારે દક્ષિણ કોરિયા 68 મેડલ સાથે ત્રીજા સ્થાને છે.ભારત હાલમાં 12મા સ્થાને છે.ભારતના ખાતામાં કુલ 26 મેડલ છે, જેમાં 2 ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.ભારતીય ખેલાડીઓએ શૂટિંગ, એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતોમાં મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.

ચીન મેડલ ટેલીમાં સૌથી આગળ

મેડલ ટેલીમાં ચીનનું પ્રદર્શન અત્યાર સુધી સૌથી મજબૂત રહ્યું છે. ચીને 103 ગોલ્ડ મેડલ સાથે કુલ 166 મેડલ જીત્યા છે. ચીનના મેડલમાં 38 સિલ્વર અને 25 બ્રોન્ઝનો પણ સમાવેશ થાય છે.જાપાન 30 ગોલ્ડ, 43 સિલ્વર અને 46 બ્રોન્ઝ સાથે કુલ 119 મેડલ મેળવીને બીજા ક્રમે છે. દક્ષિણ કોરિયાએ 13 ગોલ્ડ, 20 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 68 મેડલ જીત્યા છે. playerbros.org

Asian Games 2026 Medal Tally

ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન પણ ટોપ-5માં

મેડલ ટેલીમાં ઉઝબેકિસ્તાન ચોથા ક્રમે છે.તેના ખાતામાં 8 ગોલ્ડ,17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 34 મેડલ છે.કઝાકિસ્તાન પણ કુલ 34 મેડલ સાથે પાંચમા ક્રમે છે.કઝાકિસ્તાને 8 ગોલ્ડ, 8 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.આ રીતે ટોપ-5માં એશિયાની આ ટીમો વચ્ચે મેડલની સંખ્યાને લઈને સારી સ્પર્ધા જોવા મળી રહી છે.

ભારતના ખાતામાં 26 મેડલ

ભારતની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કુલ 26 મેડલ જીત્યા છે.તેમાં 2 ગોલ્ડ,11 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.ભારત મેડલ ટેલીમાં 12મા ક્રમે છે.ભારત માટે શૂટિંગે મેડલ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.રાઇફલ અને અન્ય શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ પોડિયમ સ્થાન મેળવ્યું છે.એથ્લેટિક્સમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલની આશા વધી છે.એશિયન ગેમ્સ હજુ આગળ વધવાની સાથે મેડલ ટેલીમાં પણ સતત ફેરફાર થવાની શક્યતા છે.ભારતના ખેલાડીઓ આગામી દિવસોમાં વિવિધ રમતોમાં મેદાનમાં ઉતરવાના છે.તેથી ભારતના મેડલની સંખ્યામાં વધારો થઈ શકે છે.ભારતીય ખેલાડીઓ માટે હવે ગોલ્ડ મેડલની સંખ્યા વધારવાની સાથે મેડલ ટેલીમાં ઉપર જવાનો પડકાર રહેશે.અત્યાર સુધીના 26 મેડલ ભારતના અભિયાન માટે મહત્વપૂર્ણ છે અને આગામી સ્પર્ધાઓમાં વધુ સફળતા મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો - Asian Games 2026: માતાની ચિંતા ન વધે એટલે છુપાવ્યું જાપાન જવાનું રહસ્ય, સીમાએ જીત્યો ઐતિહાસિક કાંસ્ય



Asian Games 2026 : 75 વર્ષની રાહનો અંત...બારાનિકાએ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું

જાપાનમાં યોજાઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ માટે વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. મહિલાઓની પોલ વોલ્ટ સ્પર્ધામાં તમિલનાડુની 25 વર્ષની એથ્લેટ બરાનિકા એલંગોવને 4.15 મીટરની ઊંચાઈ પાર કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે એશિયન ગેમ્સના ઇતિહાસમાં પુરુષો કે મહિલાઓની કોઈપણ કેટેગરીમાં પોલ વોલ્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ બની ગયો છે.બરાનિકા અને પોલિના ઇવાનોવાએ બંનેએ 4.15 મીટરની ઊંચાઈ પાર કરી હતી. જોકે, બંને ખેલાડીઓ 4.25 મીટરની ઊંચાઈ પાર કરવામાં સફળ રહી નહોતી. પરિણામે બંનેને સંયુક્ત રીતે બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો.

સ્પ્રિન્ટરથી પોલ વોલ્ટર બનવાની સફર

તમિલનાડુના મયિલાદુથુરાઈ નજીક આવેલા કુથલમ ગામની બરાનિકા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા એલંગોવન ખેડૂત છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બરાનિકાએ એથ્લેટિક્સમાં પગ મૂક્યો હતો.શરૂઆતમાં તે સ્પ્રિન્ટ અને લોંગ જમ્પ જેવી રમતોમાં ભાગ લેતી હતી. ત્યારબાદ ચેન્નાઈની એથિરાજ કોલેજમાં ગ્રેજ્યુએશન દરમિયાન પધુમાઈ પેન ફાઉન્ડેશન પોલ વોલ્ટ માટે ખેલાડીઓની પસંદગી કરી રહ્યું હતું. આ દરમિયાન બરાનિકાની પસંદગી થઈ અને કોચ મિલબર બર્ટ્રેન્ડ રસેલની દેખરેખ હેઠળ તેણે પોલ વોલ્ટની તાલીમ શરૂ કરી.ત્યારબાદ MOP વૈષ્ણવ કોલેજમાંથી માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોચ માર્ટિન ઓવેન્સની સલાહથી ડિસેમ્બર 2022માં તે ઓડિશા સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાથે જોડાઈ. અહીં તેની તાલીમને વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની દિશા મળી.

હાંગઝોઉમાંથી બહાર થવાનું દુઃખ

બરાનિકાની કારકિર્દીમાં સફળતા સાથે નિરાશાના તબક્કા પણ આવ્યા છે.2018માં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી સ્તરે 3.80 મીટરનો મીટ રેકોર્ડ બનાવ્યા બાદ તેણે 2023માં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ-4માં 4.10 મીટરની છલાંગ લગાવીને આંતરરાષ્ટ્રીય ધોરણ હાંસલ કર્યું હતું.જોકે, ભુવનેશ્વર ઇન્ટર-સ્ટેટ મીટમાં 3.80 મીટર સુધી જ કૂદી શકવાને કારણે તે હાંગઝોઉ એશિયન ગેમ્સની ટીમમાં સ્થાન મેળવી શકી નહોતી.આ નિરાશા બાદ બરાનિકાએ પોતાની તાલીમ પર વધુ ધ્યાન આપ્યું.

2026માં શાનદાર વાપસી

2026નું વર્ષ બરાનિકા માટે ખાસ રહ્યું છે.માર્ચમાં ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલ ઇન્ડોર ચેમ્પિયનશિપમાં તેણે 4.22 મીટરની છલાંગ લગાવીને પોતાનું પ્રથમ ઇન્ડોર નેશનલ ટાઇટલ જીત્યું હતું.આ સાથે તેણે રોઝી મીના પોલરાજનો નેશનલ રેકોર્ડ પણ તોડ્યો હતો.ત્યારબાદ મે 2026માં કલિંગા સ્ટેડિયમમાં તેણે પોતાનો જ રેકોર્ડ સુધારીને 4.23 મીટર કર્યો હતો.આ ઉપરાંત ચેન્નાઈમાં ઈન્ડિયન ઓપન અને રાંચીમાં 29મી નેશનલ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4.10 મીટરની છલાંગ સાથે તેણે 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા.હવે નાગોયામાં 4.15 મીટરની છલાંગ લગાવીને એશિયન ગેમ્સના પોડિયમ પર પહોંચેલી બરાનિકાએ ભારતીય એથ્લેટિક્સમાં નવો ઇતિહાસ રચ્યો છે.આ મેડલ તેની વર્ષોની મહેનત,શિસ્ત અને સતત સંઘર્ષનું પરિણામ છે.

આ પણ વાંચો - Asian Games 2026 Medal Tally : ભારતના ખાતામાં 26 મેડલ,જાણો મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને

Watching Gulveer Singh Under the Floodlights at Paloma Mizuho Was Nothing Short of Sheer Magnificence

Gulveer Singh.

Athletics stadiums are always special. Grand, carnivalesque and gladiatorial at the same time. This is where even the contestants can break into dance. I have always had a special fondness for these majestic venues. And if they come with the promise of medals, then they are definitely rocking.

Olam Agri
Olam Agri

We arrived in anticipation of Gulveer Singh in the men’s 10,000m final. But before that came the women’s shot put final, with Manpreet Kaur among the medal contenders. Manpreet went on to win bronze, a remarkable story of a mother making it to the podium at 36. Athletics competitions are easy to enjoy, and the stadium was decently filled, if not to capacity. The fact that it was a Friday evening might also have been a factor.

Image :RevSportz

Athletics is also best enjoyed under the floodlights. If one wasn’t on assignment, it would feel like attending an evening show, a magnificent big-screen affair. We had an early dinner before taking the train from Yaba-Cho station to Mizuho Undojo Higashi. This is the best-manned stadium of the Games, its centrepiece just a ten-minute walk from the station, with volunteers directing people all the way.

As we entered through the media enclosure, a familiar voice called out. It was none other than Anju Bobby George. We greeted each other and arranged to meet outside after Gulveer’s competition.

‘I’ll be in the seating area near the finishing line,’ Anju waved.

‘It’s a tactical race,’ a colleague said as Gulveer took the stage for his competition. ‘He’s going to keep pace with Balew and increase the pace if Balew increases his.’

The munchies went fast as each lap was completed, and we fixated on the breakaway pack vying for the podium. At the other end of the stadium, the pole vault was in progress, with Baranica Elangovan going on to make history for India.

The medal moment in the 10,000m was earthy, touching and heartfelt. Gulveer knelt down, bent over and kissed the ground, rolled over in exhaustion, then bent down again and kissed the ground. He was dedicating his silver to his motherland, his own soil.

Image :RevSportz

The stadium was exploding. The home crowd was cheering the winners. That is something one notices about Japanese fans. They cheer the winner as if they were one of their own.

Returning from badminton the day India beat Japan in the team event, two Japanese ladies congratulated me on India’s performance, marvelling at the tall physiques of Satwik and Chirag.

The athletics stadium should be filled almost to capacity over the coming weekend, with a host of medal events lined up. For India, the medals won here will count in a big way towards the final tally.

Follow Revsportz for latest sports news

The post Watching Gulveer Singh Under the Floodlights at Paloma Mizuho Was Nothing Short of Sheer Magnificence appeared first on Sports News Portal | Revsportz.

Asian Games 2026: માતાની ચિંતા ન વધે એટલે છુપાવ્યું જાપાન જવાનું રહસ્ય, સીમાએ જીત્યો ઐતિહાસિક કાંસ્ય

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના નાના ગામ રેટાથી નીકળીને એશિયન ગેમ્સના પોડિયમ સુધી પહોંચેલી ભારતીય ધાવક સીમાની સફર સંઘર્ષ, મહેનત અને લાગણીઓથી ભરેલી છે. 25 વર્ષની સીમાએ મહિલાઓની 10,000 મીટર દોડમાં કાંસ્ય પદક જીતીને ભારત માટે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, આ સફળતા પાછળ તેમના જીવનનો સંઘર્ષ અને પરિવાર પ્રત્યેની લાગણી પણ જોડાયેલી છે.

સંઘર્ષથી સફળતા સુધી

સીમાએ એશિયન ગેમ્સ માટે જાપાનના નાગોયા જવાની વાત પોતાની 78 વર્ષની માતાને પણ જણાવી નહોતી. તેમને ચિંતા હતી કે જો માતાને ખબર પડશે કે દીકરી જાપાનમાં એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે, તો તેઓ આખી રાત ચિંતામાં પસાર કરશે. તેથી સીમાએ માતાને એવું જ માનવા દીધું કે તે હંમેશાની જેમ બેંગલુરુના તાલીમ શિબિરમાં છે.

માતાને બ્લડ પ્રેશરની સમસ્યા

પદક જીત્યા બાદ સીમાએ પોતાની માતા વિશે વાત કરતાં જણાવ્યું કે તેમના પિતા હવે નથી અને તેમની માતાની ઉંમર લગભગ 78 વર્ષ છે. સીમાનો જન્મ થયો ત્યારે તેમની માતાની ઉંમર 45 વર્ષ હતી. સીમાએ કહ્યું કે જ્યારે પણ તે ઘરથી બહાર જાય છે ત્યારે માતા ખૂબ ચિંતિત થઈ જાય છે. માતાને બ્લડ પ્રેશરની સમસ્યા હોવાથી સીમા તાલીમ શિબિર કે સ્પર્ધા માટે બહાર જાય ત્યારે તેમને વધારે માહિતી આપતી નથી.

પરિવારમાં માત્ર મોટી બહેનને જ સીમાની સંપૂર્ણ જાણકારી હતી

પરિવારમાં માત્ર મોટી બહેનને જ સીમાની સંપૂર્ણ જાણકારી હતી. નાગોયા જવા પહેલાં સીમાએ મોટી બહેનને સમગ્ર વાત જણાવી હતી. હવે ઐતિહાસિક કાંસ્ય પદક જીત્યા બાદ કદાચ આ સમાચાર માતા સુધી પણ પહોંચી ગયા હશે. સીમાએ હસતાં કહ્યું કે શક્ય છે કે તેમની બહેને માતાને બધું જણાવી દીધું હોય અને કદાચ તેઓ ટેલિવિઝન પર દીકરીને જોઈ પણ રહ્યાં હોય.

સીમાનું બાળપણ અનેક મુશ્કેલીઓથી ભરેલું હતું

સીમાનું બાળપણ પણ અનેક મુશ્કેલીઓથી ભરેલું હતું. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે પિતાને ગુમાવ્યા હતા. બાળપણમાં તે ઘણીવાર ઉઘાડા પગે દોડતી અને પશુઓ ચરાવતી હતી. જ્યારે ગામમાં તેમણે દોડને કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા, પરંતુ તેમની માતાએ દીકરીનો સાથ છોડ્યો નહીં.

10,000 મીટર સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યું

આ જ સંઘર્ષમાંથી આગળ વધીને સીમાએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 10,000 મીટર સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યું. તેમણે 32 મિનિટ 50.05 સેકન્ડના સમય સાથે આ સિદ્ધિ મેળવી. તે આ સ્પર્ધામાં એશિયન ગેમ્સમાં પદક જીતનારી માત્ર ત્રીજી ભારતીય મહિલા બની છે. અગાઉ 2010ની એશિયન ગેમ્સમાં પ્રીઝા શ્રીધરણે સુવર્ણ અને કવિતા રાઉતે રજત પદક જીત્યું હતું.

હવે 5,000 મીટર પર નજર

હવે સીમાની નજર આગામી પડકાર પર છે. તે 28 સપ્ટેમ્બરે મહિલાઓની 5,000 મીટર દોડમાં ફરી મેદાનમાં ઉતરશે. 10,000 મીટરમાં કાંસ્ય જીત્યા બાદ તેમનું લક્ષ્ય હવે પદકનો રંગ બદલવાનું છે. સીમાએ કહ્યું કે તેમણે સુવર્ણ પદક માટે પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાંસ્ય મળ્યું અને તેનાથી તે ખુશ છે. હવે 5,000 મીટરમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વધુ સારું પદક જીતવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Asian Games Shooting : ભારતીય શૂટર્સનો દબદબો, રાઇફલ શૂટિંગમાં ત્રિપુટીએ જીત્યો સિલ્વર મેડલ



Asian Games 2026 Day 8 Live Update: सावन बरवाल ने मैराथन में जीता सिल्वर, भारत को 24वां मेडल

2026 एशियन गेम्स में आज 26 सितंबर को आठवां दिन है. आज भारत के एथलीट 15 अलग-अलग खेलों में दावेदारी पेश करेंगे और कई मेडल भी आ सकते हैं. एशियाई खेलों के सातवें दिन भारत ने कुल 6 मेडल जीते थे, जिनमें कमलजीत और सुरुची द्वारा शूटिंग में जीता गया गोल्ड भी शामिल रहा. अब तक भारत की झोली में 23 मेडल आए हैं, जिनमें 2 गोल्ड, 9 सिल्वर और 12 ब्रॉन्ज शामिल हैं.

एथलेटिक्स, शूटिंग और कबड्डी में भारतीय खिलाड़ी मेडल की भरमार कर सकते हैं. वहीं तीरंदाजी में भारत के होनहार खिलाड़ी पदक ला सकते हैं. 25 सितंबर को गुलवीर सिंह ने 10 हजार मीटर दौड़ में सिल्वर मेडल जीतकर इतिहास रचा था. आठवें दिन भी मैराथन, डैकाथलन, 200 मीटर से लेकर 400 मीटर और अन्य एथलेटिक्स स्पर्धाओं में भारत के एथलीट पदकों की भरमार कर सकते हैं.

बैडमिंटन में अब तक भारत का प्रदर्शन निराशाजनक रहा है, लेकिन मेंस सिंगल्स और महिला सिंगल्स में भारत चुनौती पेश करेगा. मेंस शॉट पुट में तेजिंदरपाल सिंह पर सबकी नजरें टिकी होंगी, वहीं शूटिंग में महिलाओं की राइफल 3 पोजीशन स्पर्धा में पदक आने की उम्मीद होगी.

कबड्डी में मेडल पक्के

कबड्डी में पुरुष और महिला, दोनों टीमों ने फाइनल में प्रवेश पा लिया है. भारत की दोनों ही कबड्डी टीमों का फाइनल में सामना ईरान से होगा, जिसे कबड्डी में भारत का कट्टर प्रतिद्वंदी माना जाता है. 2022 एशियाई खेलों में भारत की दोनों टीमों ने गोल्ड पर निशाना साधा था.

दूसरी ओर टेबल टेनिस में भी प्रदर्शन निराशाजनक रहा है. भारत के एथलीट आज 15 अलग-अलग खेलों में दावेदारी पेश कर मेडल टेबल में देश को ऊपर ले जाना चाहेंगे.

In brief

Asian Games 2026 DAY 7 Live : ભારતે શૂટિંગ અને મેરેથોનમાં પણ સિલ્વર મેડલ જીત્યો 2026 એશિયન ગેમ્સમાં ભારત માટે એક મહત્વપૂર્ણ દિવસ રહેશે, જેની શરૂઆત શાનદાર રહી છે. ભારતીય ખેલાડી સાવન બરવાલે 2:11:37 ના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે પુરુષોની મેરેથોનમાં સિલ્વર મેડલ જીત્યો, જે તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ સમય છે. બરવાલ 35 કિમી સુધી અગ્રણી જૂથમાં હતો, પરંતુ અંતિમ સાત કિમીમાં તેણે ચીનના પેઇયુ

Asian Games 2026 Day 7 LIVE updates: After Sawan Barwal, women’s shooting team also wins silver medal The Indian trio of Tilottama Sen, Vidarsa Vinod and Ashi Chouksey won the silver medal in women’s 50m rifle 3 positions team event at the Asian Games here on Saturday, with the first two shooters also making the individual final. The Indian team aggregated 1763 to finish second on the

“Keep things simple, do the basics”: Morkel backs Nitish Reddy to compete for India’s all-rounder spot India bowling coach Morne Morkel believes Nitish Kumar Reddy has the ability to develop into a genuine all-rounder option for the team ahead of the 2027 ODI World Cup, with the youngster set to get an opportunity to showcase his 50-over skills against West Indies.

Asian Games 2026, Day 7 LIVE: India defeat Iran in women's Kabaddi final, win third gold medal The Asian Games 2026 sees the Indian contingent looking to put in their best performance in hopes of adding more medals to their tally. It is interesting to note that day 6 ended with the Indian contingent in 12th place in the standings with 26 medals to its name. The

PSL 2027 set to clash with IPL as April-May window finalised The Pakistan Super League (PSL) 2027 is reportedly set to take place in the April-May window, and the tournament will collide with the IPL. According to Pakistani cricket journalist Sohail Imran, the Pakistan Cricket Board (PCB) and franchise owners are leaning towards the same window for the 12th edition.The domestic…